લાલબાગ કા રાજાના દર્શન માટે ભક્તોની ભીડ | અરવલ્લીમાં ધોધમાર વરસાદ

2022-08-31 32

ગણેશજીના દરેક કાર્યો ગણેશજીના દરેક અંગો સંસારને કઇંકને કઇંક પ્રેરણા આપનાર રહ્યા છે...શિવજીએ ગણેશજીનો આ ગુણ જોઇને જ તેમને પ્રથમ પુજનીયનુ વરદાન આપ્યુ હતુ..આજે ગણેશ ચતુર્થીનો પર્વ છે ઠેર ઠેર થઈ રહી છે ગણેશજીની સ્થાપના...ત્યારે આવો ઘરેબેઠા માણીએ ગજાનન ગણપતિની આરતીવંદના.